Gori Tame Manda Lidha Mohi Raj Song Lyrics
Singer | Umesh Barot & Ishani Dave |
Music | Kedar and Bhargav |
Writer | Bhargav Purohit |
(Gujrati)
અંધારી આ રાતુ
ઝગમગતી ચમકી રે
અણધારી અજવાળી
તમે અમથી અમથી રે
ચાંદો વાદળ પાછળ જાતો જોને શરમથી રે
હે ઘેરદાર ઘૂમતાં રૂપ રૂમઝુમતાં
હૈયાને ચોરે આજ,
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
વાગી વાગી રે વેરણ વાગી
ઝબકીને હું તો જાગી રાતમાં
વાગી એવી એ હૈયે વાગી
થનગનતી હું તો ભાગી વાટ માં
હો...શમણાં ઉગે રે મારી આંખમાં
હે રણઝણ રુમતાં હરફર ફુમતાં હૈયાને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
હે ઘેરદાર ઘૂમતાં રૂપ રૂમઝુમતાં હૈયાને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
(English)
[Andhārī ā rātu
jhagamagatī chamakī rē] x2
andhārī ajavāḷī
tamē amathī amathī rē
chandō vādaḷa pāchaḷa jātō jōnē śaramathī rē
hē ghēradāra ghūmatāṁ rūpa rūmajhumatā
haiyānē chōrē āaj,
gōrī tamē manaḍā līdhā mōhī rāj
vāgī vāgī rē vēraṇa vāgī
jhabakīnē hu tō jāgī rātamā
vāgī ēvī ē haiyē vāgī
thanaganatī hu tō bhāgī vāṭa mā
hō...Śamaṇā ugē rē mārī āṅkhamā
hē raṇajhaṇa rumatāṁ haraphara phumatāṁ haiyānē chōrē āaj
gōrī tamē manaḍā līdhā mōhī rāj
hē ghēradāra ghūmatāṁ rūpa rūmajhumatāṁ haiyānē chōrē āaj
gōrī tamē manaḍā līdhā mōhī rāj
0 Comments